Sakhavala Kadva Patidar Patan
Android app by sakhavala kadva patidar patan. Social · sakhavala kadva patidar patan
- Store rating
- Unknown
- Store rating count
- Unknown
- Download price
- Free to download
- In-app purchases
- Not listed in captured metadata
- Version
- 1.5
- Listing last refreshed
- 2026-09-17
View the original store listing
Store description excerpt
સખવાળા પરિવાર, પાટણ ની ડિરેક્ટરી બનાવ્યા ને ઘણો સમય વીતી ગયો છે. વિતેલા વર્ષો માં આપણો પરિવાર પણ ઘણો ફુલ્યો ફાલ્યો છે. છેલ્લા 15 વર્ષમાં નવી પેઢીએ ગુંગડી પાટી નું સિમોલંઘન કરીને સમગ્ર ગુજરાત ને પોતાની કર્મભૂમિ બનાવી છે એટલૂ જ નહીં સાત સમુંદર પાર પણ પોતાની કેરિયર બનાવી છે. આવા સમયમાં મેળવડા ના પ્રસંગ દ્વારા એકબીજા સાથે જોડાયેલા-પરિચયમાં રહેવું મુશ્કેલ નહીં અશક્ય છે. પરંતુ એમ પરિવાર થી વિખૂટા કેમ પડાય ! પહેલાં તો આંખો બંધ કરીને જળચોક, જોગીવાડો અને દતાત્રય સોસાયટી નું સ્મરણ કરીએ એટલે સમગ્ર સખવાળા પરિવાર નજર સમક્ષ ખડો થઈ જાય. વિકાસની દોડમાં ભૂમિ ની એ મર્યાદાઓ હવે આપણા માટે વામણી થઈ ગઈ છે. એટલે જ તો સમગ્ર સખવાળા પરિવાર ને માનસિક રીતે એક સૂત્રમાં બાંધે એવો એકમાત્ર વિકલ્પ એટલે સખવાળા પરિવાર નો વઈવંચો જેને સુધરેલી ભાષા માં ડિરેક્ટરી કહેવાય. પણ આટલા વિશાળ પરિવાર ની પારિવારિક માહિતી ના મોટા દળદાર ગ્રંથ રચાય. અને એને ઉથલાવવાની આળસ માં એ પણ અભરાઈ ને હવાલે થઈ જાય. અને આપણો હેતું બર ન આવે. આજના ડિજિટલ યુગ માં બધાને દુનિયા પોતાની મુઠ્ઠી માં જોઈએ છે. તો આપણે પણ શા માટે અભરાઈ એ ચડવું ? આવા ઈરાદા સાથે આપણે સખવાળા પરિવાર ને અભરાઈ એ નહી પરંતુ આકાશમાં એટલે કે સર્વર પર ચડાવવાનો નિર્ણય કર્યો છે. સર્વર પર ચડશે તો આંગળી ના વેઢા પર ફરશે. આ માટે આપણે સખવાળા પરિવાર ની વેબસાઈટ બનાવી છે. અને મોબાઇલ એપ્લીકેશન પણ બનાવવાની છે. વેબસાઈટ પર આપણી પારિવારિક માહિતી અપલોડ કરવા માટેનું ફોર્મ દરેક કુટુંબના પ્રતિનિધિ ને મોકલી આપેલ છે. . જેમાં તમામ વિગતો ભરીને સમયસર આપણા કુટુંબ ના પ્રતિનિધિ ને પરત પહોંચતું કરવા વિનંતી.
Review coverage
AppRill has captured 0 reviews for this app. This is a collected sample, separate from the store rating count. Latest review capture: Not captured yet.
Recent captured chart positions
No chart positions have been captured for this app yet.
Chart position, rating count and review coverage do not establish downloads, revenue or profit. Understand the differences.