Kisan Mate (કિસાન માટે)
Android app by Kisanmate. Productivity · Kisanmate
- Store rating
- Unknown
- Store rating count
- Unknown
- Download price
- Free to download
- In-app purchases
- Not listed in captured metadata
- Version
- 1.0.4
- Listing last refreshed
- 2026-09-13
View the original store listing
Store description excerpt
કિસાન માટે એપ ગુજરાતના ખેડૂતોને તેમની રોજિંદી ખેતીની જરૂરિયાતો માટે ઉપયોગી અને સમયસર માહિતી પૂરી પાડે છે. આ એપનું ઇન્ટરફેસ ખૂબ જ સરળ અને ખેડૂતોને અનુકૂળ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અમારી એપની મુખ્ય વિશેષતાઓ: 📊 ૧) બજાર ભાવ - માર્કેટયાર્ડ ના તાજા ભાવ: ⦿ ગુજરાતના તમામ વિસ્તારોના માર્કેટિંગ યાર્ડના રોજેરોજના અપડેટ થયેલા બજાર ભાવ મેળવો. ⦿ વિભાગો મુજબ યાર્ડ: સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ યાર્ડની માહિતી. ⦿ પાક ની વિગતવાર ભાવ યાદી: દરેક પાકના ઊંચા અને નીચા ભાવની સ્પષ્ટ વિગત. ⦿ સ્માર્ટ સમરી: ઝડપથી જાણો કયો પાક આજે સૌથી વધુ કે સૌથી ઓછો વેચાયો. 🤖 ૨) AI કૃષિ નિષ્ણાત (AI Crop Doctor): ⦿ પાકનો ફોટો લો અને રોગ ઓળખો: પાકના અસરગ્રસ્ત ભાગનો (૧ થી ૩ ફોટા) ફોટો પાડીને કે અપલોડ કરીને રોગોની ત્વરિત ઓળખ કરો. ⦿ સ્માર્ટ AI વિશ્લેષણ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) દ્વારા પાકના રોગ અને તેની ગંભીરતાનું સચોટ વિશ્લેષણ મેળવો. ⦿ વૈજ્ઞાનિક અને સચોટ ઉપાયો: રોગ નિયંત્રણ માટે રાસાયણિક (Chemical) અને ઓર્ગેનિક (જૈવિક) ઉપાયો, યોગ્ય દવાનો ડોઝ અને છંટકાવના સમયની સંપૂર્ણ માહિતી મેળવો. ⦿ વિશ્લેષણ ઇતિહાસ (History): અગાઉ કરેલા તમામ પાક રોગ વિશ્લેષણનો ઇતિહાસ એક જગ્યાએ સાચવો અને જ્યારે ઇચ્છો ત્યારે ફરી જુઓ. 🎥 ૩) ખેડૂતલક્ષી વીડિયો અને શોર્ટ વીડિયો (Farmers Videos & Short Videos): ⦿ ખેતી વિષયક ઉપયોગી માહિતી, આધુનિક ટેકનોલોજી, રોગ નિયંત્રણ અને સરકારી યોજનાઓ સંબંધિત વીડિયો જુઓ. ⦿ શોર્ટ વીડિયો (Short Videos) અને રેકોર્ડેડ વીડિયો દ્વારા ખેતીની નવી ટેકનિકોની સરળ સમજ મેળવો. ⦿ તમારા માટે ખાસ પસંદ કરેલા કૃષિ વિડિયોઝ એક જ જગ્યાએ. 📰 ૪) ખેડૂત સમાચાર: ⦿ રોજબરોજના તાજા સમાચાર અને ખેતી વિશેની નવી પદ્ધતિઓની માહિતી. ⦿ નવી ખેતી પદ્ધતિઓ અને નિષ્ણાતોના લેખો. ⦿ આકર્ષક ફોટા સાથે સંપૂર્ણ સમાચાર વાંચવાની સુવિધા. 🏛️ ૫) સરકારી યોજનાઓ: ⦿ ખેડૂતો માટે ઉપલબ્ધ વિવિધ સરકારી યોજનાઓ વિશેની ઉપયોગી માહિતી. ⦿ સબસિડી, પાક વીમો અને સાધન સહાય યોજનાઓની વિગત. ⦿ યોજનાના લાભો, પાત્રતા અને છેલ્લી તારીખ અંગેની માર્ગદર્શિકા. 🌤️ ૬) હવામાન અને ખેતી ઉપયોગી સલાહ: ⦿ તમારા તાલુકા મુજબ લાઈવ હવામાન અને તે મુજબ ખેતીમાં શું તકેદારી રાખવી તેની માહિતી. ⦿ તાપમાન, ભેજ અને પવનની ગતિની લાઈવ માહિતી. ⦿ ખાસ સલાહ: હવામાન મુજબ ક્યારે દવા છંટકાવ કરવો, ક્યારે પાણી આપવું અને ક્યારે ખાતર નાખવું તેની ઉપયોગી સલાહ. 🛰️ ૭) સેટેલાઇટ હવામાન: ⦿ સેટેલાઇટ નકશા (Live Satellite) દ્વારા તમારા વિસ્તારના વાદળો અને લાઈવ હવામાનની સ્થિતિ જુઓ. ⦿ વરસાદની સચોટ આગાહી અને હવામાનના લાઈવ ફેરફારોથી અગાઉથી માહિતગાર રહો. 📄 ૮) ૭/૧૨ અને ૮-અ જમીનના રેકોર્ડ: ⦿ ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ પરથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના જમીનના રેકોર્ડ્સ (૭/૧૨ અને ૮-અ) જુઓ. ⦿ કોઈપણ ખેતર કે જમીનના ઓનલાઇન રેકોર્ડ / ઉતારા મેળવવાની સરળ વ્યવસ્થા. 🔔 ૯) સ્માર્ટ નોટિફિકેશન: ⦿ અગત્યની માહિતી, સમાચાર કે બજાર ભાવમાં ફેરફારની ત્વરિત સૂચના તમારા મોબાઈલ પર. ⦿ આજે જ Kisan Mate (કિસાન માટે) ડાઉનલોડ કરો અને તમારી ખેતીને બનાવો વધુ આધુનિક અને નફાકારક! 🌐 Official Government Information Sources ⚠️ Regional Access Notice: Some official Government of Gujarat websites may be accessible only from India or may restrict access based on the user's location or network. Availability of these websites outside India is controlled by the respective government websites. Government-r
Review coverage
AppRill has captured 0 reviews for this app. This is a collected sample, separate from the store rating count. Latest review capture: Not captured yet.
Recent captured chart positions
No chart positions have been captured for this app yet.
Chart position, rating count and review coverage do not establish downloads, revenue or profit. Understand the differences.