Gujarati Lagna Kankotari Maker
Android app by GD Techlab. Tools · GD Techlab
- Store rating
- Unknown
- Store rating count
- Unknown
- Download price
- Free to download
- In-app purchases
- Listed by the store
- Version
- 1.0.2
- Listing last refreshed
- 2026-09-16
View the original store listing
Store description excerpt
લગ્ન કંકોત્રી (વિવાહનું આમંત્રણ પત્ર) હવે સરળ અને ડિજિટલ બનાવો! Gujarati Lagna Kankotari Maker એપ સાથે તમે સરળતાથી ગુજરાતીમાં લખાતી કંકોત્રી બનાવી શકો છો. આ એક સંપૂર્ણ ગુજરાતી લગ્ન કંકોત્રી એપ છે, જે પરંપરાગત ગુજરાતી લગ્ન આમંત્રણને આધુનિક ડિઝાઇન સાથે રજૂ કરે છે. આ ગુજરાતી લગ્ન કંકોત્રી બનાવો એપ દ્વારા તમે વર અને કન્યાના નામ, પરિવારની વિગતો, અને તમામ લગ્ન પ્રસંગોની માહિતી સરળતાથી ઉમેરી ને વિવાહનું આમંત્રણ પત્ર બનાવી શકો છો. એપમાં તૈયાર ગુજરાતીમાં કંકોત્રી ટેમ્પલેટ્સ આપવામાં આવ્યા છે, જેમાંથી કોઈ પણ પસંદ કરી તમે તરત જ તમારી ગુજરાતી લગ્ન કંકોત્રી બનાવી શકો છો. તમે છોકરો અથવા છોકરી ના લગ્ન ની કંકોત્રી બનાવી શકો છો અને તેમાં નીચે મુજબની વિગતો ઉમેરી ને વિવાહનું આમંત્રણ પત્ર બનાવી શકો છો: વર અને કન્યાની માહિતી, પરિવાર અને કુલદેવી, લગ્નના પ્રસંગો, મામેરું, મોસાળ પક્ષ, ભાણેજ પક્ષ, બહેન-બનેવી, સ્થળ, ટહુકા, નિમંત્રકનું નામ અને મોબાઇલ નંબર તેમજ અન્ય વિગતો. આ એપમાં તમે મંડપ મુહર્ત, ભોજન સમારંભ, મામેરું, રાસ ગરબા, જાન પ્રસ્થાન, જાન આગમન, હસ્ત મેળાપ વગેરે તારીખ અને સમય સાથે લખી શકો છો. દરેક ગુજરાતી લગ્ન કંકોત્રી સંપૂર્ણ રીતે કસ્ટમાઇઝ કરી શકાય છે અને પ્રિવ્યૂ જોઈને સેવ કરી શકો છો. પ્રિવ્યૂમાં તમે લખાણનું કદ નાનું-મોટું કરી શકો છો તેમજ તેની જગ્યા તમારી આંગળીઓથી બદલી શકો છો. આ એપમાં તમે છોકરો અને છોકરી ના ફોટો સરળતાથી ઉમેરાવી શકો છો. કંકોત્રીને વધુ શુભ અને આકર્ષક બનાવવા માટે ગણેશજીના ફોટાઓનો સંગ્રહ ઉપલબ્ધ છે, જેમાંથી તમને પસંદ આવતો ફોટો પસંદ કરીને કંકોત્રીમાં મૂકાવી શકો છો. ઉપરાંત, કુલદેવ અને કુલદેવી ના વિવિધ ફોટાઓ ઉપલબ્ધ છે, જેમાંથી તમે યોગ્ય ફોટો પસંદ કરીને તમારી કંકોત્રીમાં સેટ કરી શકો છો. સ્થળ વિભાગમાં તમે લોકેશનની લિંક ઉમેરાવી શકો છો, જેથી કંકોત્રીમાં લોકેશન સેટ થાય અને તે લિંક પર ક્લિક કરતા જ નકશામાં સ્થળ જોઈ શકાય. તૈયાર થયેલી ગુજરાતી ડિજિટલ કંકોત્રી ને તમે PDF અથવા ઈમેજ રૂપે સેવ કરી શકો છો અને સોશિયલ મીડિયા માધ્યમથી તમારા સંબંધીઓ અને મિત્રો વિવાહનું આમંત્રણ શેર કરી શકો છો. Create traditional wedding invitations using the Gujarati Lagna Kankotari Maker app. A complete Gujarati wedding invitation card maker app designed especially for Indian weddings. This Gujarati digital kankotri app helps you create personalized Gujarati wedding invitations that beautifully blend timeless traditions with modern design. It offers you professional Gujarati wedding template designs. You can select the desired Gujarati lagn kankotri and customize it. These wedding cards are entirely available in Gujarati. Whether you are planning traditional Indian wedding invitations in Gujarati or modern layouts, this lagan invitation card maker gives you full creative control. Using this Gujarati wedding invitation card maker, you can manually create groom-side or bride-side invitations. Add details such as bride & groom information, family members, kuldevi, wedding events, venue, inviter name, contact number, and more. All Gujarati wedding card design templates are easy to edit and preview before saving. The Gujarati marriage invitation card app includes all major wedding events with date and time. It allows you to design a fully personalized Gujarati marriage kankotari. Every cu
Review coverage
AppRill has captured 0 reviews for this app. This is a collected sample, separate from the store rating count. Latest review capture: Not captured yet.
Recent captured chart positions
No chart positions have been captured for this app yet.
Chart position, rating count and review coverage do not establish downloads, revenue or profit. Understand the differences.